નાળીયેરીમા ઉંદર નાં નિયંત્રણ માટે શું કરવું જોઈએ ?
બે ઝાડનાં પાન એક બીજાને ન અડે તે ખાસ જોવું.
ઝાડ ઉપર કરેલ માળા, પાન વગેરે દુર કરવા અને ઝાડને સાફ રાખવું.
થડ ઉપર ૨.૫ મીટર ઊંચે ૩૦ સેમી પહોળા ગેલ્વેનાઈજ/એલ્યુમિનીયમનાં પતરાનો પટ્ટો અથવા શંકુ આકારે લગાડવો.
બ્રોમોડીયોલોન ૦.૦૦૫% મીણ મિશ્રિત ચોસલું અથવા ઝીંક ફોસ્ફાઈડ ૨% અનાજનો ભરડો અથવા શિંગદાણાના ફાડા અથવા ગાંઠિયા અથવા ભજીયા અથવા કોપરૂ વગેરે સાથે ભેળવી આપવું.
નાળીયેરી