નાળીયેરીમા લાલ સુંઢીયાનાં નિયંત્રણ માટે શું કરવું જોઈએ ?


થડ ઉપર નુકશાન કે કાપા ન પડે તેની કાળજી લેવી.

ગેંડા કિટક દ્વારા થયેલ નુકશાન (કાણું) બંધ કરી દેવું.

મરણ કક્ષાએ પહોચેલ ઝાડને કાપી બધા ભાગો બાળી દેવા

૨ % પેરેથીયોન ડસ્ટ તથા રેતી સરખા પ્રમાણમાં ભેળવી તે મિશ્રણ ઝાડનાં દરેક પાનના પાયામાં ભરવું. એક ઝાડ માટે ૫૦૦ ગ્રામ મિશ્રણની જરૂર છે.

ફેરોમોન્સ ટ્રેપ અસરકારક માલુમ પડેલ છે.

નાળીયેરી