નાળીયેરીમા આવતી કાળા માથાની ઈયળનાં નિયંત્રણ ના પગલા કઈ રીતે લઇ શકાય?
નાના રોપમાં હાથથી જાળા વીણી ઈયળ નો નાશ કરવો.
સુકાઈ ગયેલ પાનનો નાશ કરવો
નાના જાડ ઉપર ૧૨.૫ મિલી /૧૦ લી. પાણીમાં મોનોક્રોટોફોસ ભેળવીને છટકાવ કરવો
૧૫ વર્ષથી નાની ઉમરના જાડને ૫ મિલી તથા ૧૫ વર્ષથી મોટી ઉમરના જાડને તેટલા જ કદના પાણીમાં મિશ્રણ કરી મૂળ શોષણ પદ્ધતિ દ્વારા આપવું
નાળીયેરી