નાળિયેરીમાં પાકમાં પિયત વ્યવસ્થાપન કઈ રીતે કરવું ?


નવા બગીચામાં ૧ થી ૪ વર્ષ દરમ્યાન શિયાળામાં ૮ અને ઉનાળામાં ૬ દિવસ પિયત આપવું .
પુખ્તવયના બગીચામાં ઉનાળા માં ૧૫ દિવસે અને શિયાળામાં ૨૨ દિવસે પિયત આપવું
રેતાળ જમીનમાં બે પિયતનો ગાળો ઓછો, પાણીનો જથ્થો ઓછો આપવો

નાળીયેરી