નાળિયેરીમાં પાકમાં પોષણ વ્યવસ્થા કઈ રીતે કરવી?

ઉમર દેશી ખાતર એમો.સલ્ફેટ સી.સુ.ફો. મ્યુ.ઓફ.પોટાશ થડથી અંતરે ( સે.મી.)
પ્રથમ ૨૦ ૦.૩૩૦ ૦.૩૩૦ ૦.૪૧૫ ૩૦
બીજું ૩૦ ૦.૬૬૦ ૦.૬૬૦ ૦.૮૩૦ ૬૦
ત્રીજું ૪૦ ૧.૩૨૦ ૧.૩૨૦ ૧.૬૬૦ ૭૫
ચોથું અને ત્યાર બાદ ઉંચી નારીયેળી માટે ૫૦ ૨.૦૦ ૨.૦૦ ૨.૫૦૦ ૧૦૦
ચોથું અને ત્યાર બાદ હાઇબ્રીડ ૫૦ ૭.૫૦ ૪.૭૦ ૨.૫૦ ૧૦૦

નાળીયેરી