નાળિયેરીમાં નવા બગીચાના આયોજનમાં કયા ક્યા મુદા ધ્યાનમાં રાખવા જોઈએ?
- સ્થળ નું હવામાન
- જમીન
- પિયત ની સગવડ
- કુશળ મજુરની ઉપલબ્ધી
- નાણાકીય સગવડ
- બજાર
- ખેતી વિશેનું જ્ઞાન
- સહાનુકુલ હવામાન
- તાપમાન : - મહતમ ૨૫-૨૭ સે.ગ્રે.
- હવામાં ભેજ:- ૬૫ % કરતા વધુ
- સરેરાશ વરસાદ:- ૧૦૦૦ થી ૧૨૦૦ મી.મી.
- પવન ની ગતિ:- ૩૦ થી ૪૦ કી.મી./ કલાક
- સુર્ય પ્રકાશ :– ૧૨૦ કલાક / માસ
- ખેતી વિશેનું જ્ઞાન
- ખેતી વિશેનું જ્ઞાન
- જમીન
- સારા નીતાર વાળી
- સેન્દ્રીય તત્વોથી ભરપુર અને ઊંડી
- અમલ તા ૫.૨ થી ૮ પી.એચ
- ચીકણું કે સખત પથ્થર ના થર વગરની
- સમથળ
નાળીયેરી