સુક્ષમ ફુવારા પધ્ધતિના કયા કયા ફાયદાઓ છે ?

૧. ટપક પધ્ધતિમાં જે ડ્રીપર જામ થઈ જવાની સમસ્યા છે તે આમાં નડતી નથી.
ર. ટપક પધ્ધતિમાં ડ્રીપરથી ખુબજ ઓછી જગ્યામાં પાણી ફેલાવાની ક્ષમતા હોવાથી બે ડ્રીપર વચ્ચે તેમજ બે લેટરલ વચ્ચે ઓછું અંતર રાખવું પડતું હોવાથી ખૂબ જ ખર્ચ આવે છે. જયારે આમાં ખર્ચ ખૂબ જ ઘટાડી શકાય છે.
૩. ફુવારા પધ્ધતિમાં જે મોટા સાઈઝની લેટરલ તેમજ વધુ દબાણની જરૂર પડે છે તે આમાં પડતી નથી

પિયત પાણીનું વ્યવસ્થાપન