ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવાથી ઉત્પાદન કેવીરીતે વધે છે?

છોડની જરૂરિયાત મુજબ, ઓછા સમયાંતરે પિયત આપવામાં આવતું હોવાથી જમીનમાં ભેજ તથા હવાનું પ્રમાણ એકસરખું જળવાઈ રહે છે. જમીનમાં ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને મૂળની વધુ સરળ કામગીરીને કારણે છોડને જરૂરી પાણી તથા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા રહે છે આથી પાકનો વિકાસ ઝડપી અને સારો થાય છે. પરીણામે ઉત્પાદન વધુ મળે છે. જુદા જુદા પાક,જમીન અને વાતાવરણ પ્રમાણે ૧૦ થી ૯૮ ટકા વધુ ઉત્પાદન મળે છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન