સુક્ષ્મ પિયત પદ્ધતિમાં કઈ કઈ પદ્ધતિનો સમાવેશ થાય છે?

સુક્ષ્મ પિયત પદ્ધતિમાં નીચેની પિયત પદ્ધતિનો સમાવેશ થાય છે
• ટપક પિયત પધ્ધતિ
• મોટા ફુવારા પિયત પધ્ધતિ
• રેઈન ગન પિયત પધ્ધતિ
• ઝમણ પાઈપ પિયત પધ્ધતિ

પિયત પાણીનું વ્યવસ્થાપન