માનવા દ્વારા શા માટે જળ સંચય કરવાની જરૂરિયાત ઉભી થયેલ છે.

આજકાલ વધતી જતી વસ્તી, જીવન ધોરણમાં વધારો, પાણી વપરાશમાં વધારો જેવા માનવ પ્રેરિત પરિબળો તેમજ કુદરતી પરિબળો જેમ કે વાતાવરણ બદલાવાને કારણે વરસાદની સમય અને પ્રમાણમાં અનિશ્ચિતતા તેમજ વૈશ્વિક ગરમાવોને કારણે પાણીની માંગ વધતા જળ સંચયની જરૂરીયાત ઉભી થયેલ છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન