જળસ્ત્રાવ વ્યવસ્થાપનની વિવિધ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં રિમોટ સેન્સિંગ કઈ રીતે ઉપયોગી છે?

વિવિધ જમીન અને જળ સંરક્ષણના,જમીન ધોવાણ અટકાવવાના, જળ સંગ્રહ-વોટર હાર્વેસ્ટિંગના, ભૂગર્ભજળ રિચાર્જ વગેરેના સ્ટ્રક્ચરનું આયોજન પ્રમાણે અમલીકરણ કર્યા પછી, તેનું ક્યાં, કેટલો અને કેવી રીતે ફાયદો થયો છે તે જાણવામાં પણ રિમોટ સેન્સિંગ ઉપયોગી છે. જેના માટે જળસ્ત્રાવ વ્યવસ્થાપન યોજના અમલીકરણ થયા પહેલાના અને અમલીકરણ થયા પછીના સેટેલાઈટ થી લીધેલા ફોટોગ્રાફ્સની સરખામણી કરવામાં આવે છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન