ભૂગર્ભજળ રિચાર્જમાં રિમોટ સેન્સિંગ કઈ રીતે મદદરૂપ થઇ શકે?

જળસ્ત્રાવ વિસ્તારમાં ભૂગર્ભજળ રિચાર્જ થવાની શક્યતા વાળા વિસ્તારને વિસ્તારની ઓળખવા માટે નકશો બનાવી શકાય છે.આ નકશામાં જ્યાં રેતાળ જમીન, ઓછા ઢાળવાળી જમીન, ગાઢ જંગલ વાળી જમીન વિસ્તાર ઓળખી શકાય છે. આવા વિસ્તારમાં યોગ્ય જગ્યા પસંદ કરી, ભૂગર્ભજળ રિચાર્જ ના સ્ટ્રક્ચર બનાવવામાં આવે તો વધારેમાં વધારે ભૂગર્ભજળને રિચાર્જ કરી શકાય છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન