પાણી સંગ્રહના સ્ટ્રક્ચર એટલે કે ડેમ, તળાવ વગેરેની સાઈટ/જગ્યા નક્કી કરવામાં રિમોટ સેન્સિંગ શું ફાળો આપી શકે તે જાણવો.

જળ સ્ત્રાવ વ્યવસ્થાપનમાં તળાવ, ડેમ વગેરે ની જગ્યા નક્કી કરવા, તેની ડિઝાઇન બનાવવામાં, કેટલા વિસ્તાર માંથી, કેટલું પાણી આ ડેમમાં આવી શકે તેની આકારણી કરવા, તેમજ ડેમમાં કેટલું પાણી સંગ્રહ થઈ શકશે તે જાણવામાં પણ રિમોટ સેન્સિંગ ઉપયોગ થઈ શકે છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન