જળ અને જમીન સંરક્ષણની વિવિધ પદ્ધતિઓના આયોજનમાં રિમોટ સેન્સિંગ કઈ રીતે મદદ કરી શકે?

રિમોટ સેન્સિંગ દ્વારા વિવિધ નકશાઓમાં વિસ્તારનો નકશો કે જેમાં કેટલા વિસ્તારમાં કઈ કઈ જમીન આવેલી છે, કેવી જમીન આવેલી છે, જંગલ વિસ્તાર, ખેતી ને લાયક વિસ્તાર, પડતર જમીન, ગામતળ, નદી-નાળા વગેરે. નકશાના આધારે વૃક્ષોનું વાવેતર, ટ્રેન્ચિંગ, ખેતરપાળા, ખેત તલાવડી, કરવાનું આયોજન કરી શકાય છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન