જળસ્ત્રાવ વ્યવસ્થાપન પ્લાનિંગમાં રિમોટ સેન્સિંગ કઈ રીતે ઉપયોગી થઇ શકે?

રિમોટ સેન્સિંગની મદદથી જળસ્ત્રાવ વિસ્તારના નકશા બનાવવા આવે છે જેમા: ઉપલબ્ધ કુદરતી સંસાધનો, ઉપરાંત વિસ્તારમાં ક્યાં ક્યાં સંસાધનો બનાવી શકાય છે તે સ્થળ નિરીક્ષણ સાથે નકશામાં દર્શાવી શકાય છે. નકશામાં વિવિધ અન્ય માહિતીઓમાં જંગલ વિસ્તાર, ખેતી આધારિત વિસ્તાર, ખેતી લાયક જમીન, પડતર વિસ્તાર, ચેકડેમ, તળાવ, નદી, ગામતળ, વગેરે દર્શાવેલા હોય છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન