પાક ઓળખવામાં અને પાક ઉત્પાદનનું અંદાજ આકવામાં રિમોટ સેન્સીંગ કઈ રીતે ઉપયોગી થઇ શકે છે?

રિમોટ સેન્સીંગ દ્વારા લેવામાં આવતી ઈમેજ/ફોટોગ્રાફથી પાકની પરિસ્થિતિ જાણી, અલગ અલગ આબોહવાકીય પરિબળોને આધારિત સોફ્ટવેર આધારિત સુત્રો દ્વારા ઉત્પાદનનો અંદાજ કરી શકાય છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન