રિમોટ સેન્સીંગ પાકમાં રોગ અને જીવતમાં કઈ રીતે ઉપયોગી થઇ શકે છે?

ફૂગ દ્વારા પાંદડાના હરિતદ્રવ્યનો નાશ અને પાનના લીલા રંગમાં ફેરફાર થાય છે.જે રિમોટ સેન્સીંગ દ્વારા લેવામાં આવતી ઈમેજ/ફોટોગ્રાફ દ્વારા જાણી શકાય.રિમોટ સેન્સીંગના આ ઉપાયો જયારે મોટા વિસ્તારમાં મોટા પાયે પાકમાં રોગ અને જીવતનું આક્રમણ થાય ત્યારે વધારે ઊપયોગી થઈ શકે છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન