રિમોટ સેન્સીંગ પાકની પરીસ્થિતિ અને આરોગ્ય જાણવામાં કઈ રીતે ઉપયોગી થઇ શકે છે?

પાકની પરીસ્થિતિ, પાકનું આરોગ્ય જાણવા માટે રીમોટ સેન્સીંગ દ્વારા મેળવવામાં આવતા વિવિધ તરંગ લંબાઈના ફોટોગ્રાફ્સનો ઉપયોગ વનસ્પતિ ગુણોત્તર/ઇન્ડેક્સની ગણતરી કરવામાં આવે છે. જે વિસ્તારમાં વનસ્પતિ ગુણોત્તર/ઇન્ડેક્સ વધારે હોય, પાકની પરીસ્થીતી, આરોગ્ય સારુ હોય.

પિયત પાણીનું વ્યવસ્થાપન