રિમોટ સેન્સીંગથી પાકમાં પોષક તત્વોની ઉણપ કઈ રીતે જાણી શકાય?

રીમોટ સેન્સીંગ દ્વારા મોટા વિસ્તારની વિવિધ તરંગ લંબાઈમાં લીધેલ ફોટોગ્રાફની મદદથી આ ક્ષેત્રમાં પાકના પર્ણના કલરની પરિસ્થિતિ જાણી શકાય છે, તેમાં રહેલ પોષક તત્વોની ઉણપ જાણી શકાય છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન