ઓન-લાઇન રીચાર્જ ફિલ્ટરની ડીઝાઇનના માપ કેટલા હોય?

સ્તર નં આઇટમ સાઇઝ મીમી ફિલ્ટર બાંધકામ માટે રેતીનાં સ્તરોની જાડાઈ, સે.મી.
જીણી રેતી સાઈઝ : 0.5 મીમીથી 1 મીમી 20
બરછટ રેતી સાઈઝ : 2 થી 3 મીમી 5
નાના કાંકરા સાઈઝ : 8 થી 12 મીમી 20
મોટા કાંકરા સાઈઝ : 30 થી 40 મીમી 20
મોટા કાંકરા સાઈઝ : 30 થી 40 મીમી 20
સહાયક પત્થરો સાઈઝ : 80 થી 120 મીમી 25

પિયત પાણીનું વ્યવસ્થાપન