ઉપલા ભૂગર્ભજળ સંચય પદ્ધતિઓ નાં ફાયદાઓ શું છે?

આ પદ્ધતિઓથી સપાટીનું જળ સંચય થાય છે સાથે ખુટતું પીયત પાણી આપી શકાય છે.

બેજીન પદ્ધતિ ચેક ડેમ કરતા સસ્તી છે

ખેત તલાવડી પોતાના જ ખેતરમાં બાંધવામાં આવે છે

શાફટ ખુબજ સસ્તી છે

પિયત પાણીનું વ્યવસ્થાપન