ભૂગર્ભજળ સંચયની જરૂરિયાત શું છે ?

તેનાથી ભૂગર્ભજળ ઘટ પૂરી શકાય છે

ભૂગર્ભજળ સ્તરને ઉડા ઉતરતા રોકી શકાય છે

ભૂગર્ભજળની ગુણવતા સુધારી શકાય છે

ખેત ઉત્પાદન વધારી શકાય છે

પિયત પાણીનું વ્યવસ્થાપન