ઢાળની વિરૂધ્ધ દિશામાં પાકનું વાવેતર કરવાથી શો ફાયદો થાય છે?

પાકનું વાવેતર ઢાળની વિરૂધ્ધ દિશામાં કરવાથી ચોમાસા દરમ્યાન વરસાદના પાણીના વેગ રોકશે તેમજ પાણી જમીનમાં વધુ પચશે.

તદ ઉપરાંત માટીનું ધોવાણ પણ અટકાવશે.

પિયત પાણીનું વ્યવસ્થાપન