જમીનમાં ભેજ સંગ્રહ વધારવા કઈ કઈ રીતો છે ?

જમીનમાં ભેજ સંગ્રહ વધારવા સમોચ્ચ પાળા બાંધવા, સમયસર ખેડ કાર્યો કરવા, ઉંડી ખેડ કરવી, પાકનું વાવેતર ઢાળની વિરૂધ્ધ દિશામાં કરવુ, સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવો, જમીન ઉપર આવરણનો ઉપયોગ કરવો, પટૃી પધ્ધતિનું વાવેતર કરવુ, પવન અવરોધો ઉભા કરવા, નિંદામણ નિયંત્રણ સમયસર કરવું તથા જરૂરીયાત મુજબ આંતર ખેડ કરી જમીનમાં ભેજ સંગ્રહ શકિત વધારી શકાય છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન