બજારમાં ઉપલબ્ધ પાણીમાં દ્રાવ્ય હોય તેવા ખાતરો ક્યાં ક્યાં છે?

યુરીયા, એમોનીઅમ નાઇટ્રેટ, એમોનીઅમ સલ્ફેટ, કેલ્સીઅમ નાઇટ્રેટ, મોનો એમોનીઅમ ફોસ્ફેટ, મોનો પોટેશીયમ ફોસ્ફેટ, પોટેશીયમ નાઇટ્રેટ, મ્યુરેટ ઓફ પોટાશ (સફેદ રંગનો) વગેરેબજારમાં ઉપલબ્ધ પાણીમાં દ્રાવ્યખાતરો છે

પિયત પાણીનું વ્યવસ્થાપન