સુક્ષ્મ પિયત પદ્ધતિઓમાં ક્યાં ક્યાં ખાતર સાથે આપી શકાય અને ક્યાં નહિ?

સુક્ષ્મ પિયત પદ્ધતિઓમાં ક્યાં ખાતર સાથે આપી શકાય અને ક્યાં નહિ એની માહિતી નીચે મુજબ છે.

ખાતરનું નામ યુરીયા એમોનીઅમ નાઇટ્રેટ એમોનીઅમ સલ્ફેટ કેલ્સીઅમ નાઇટ્રેટ MAP MPP પોટેશીયમ નાઇટ્રેટ
યુરીયા - હા હા હા હા હા હા
એમોનીઅમ નાઇટ્રેટ હા - હા હા હા હા હા
એમોનીઅમ સલ્ફેટ હા હા - અંશત: હા હા અંશત:
કેલ્સીઅમ નાઇટ્રેટ હા હા અંશત: - ના ના હા
MAP હા હા હા ના - હા હા
MPP હા હા હા ના હા - હા
પોટેશીયમ નાઇટ્રેટ હા હા અંશત: હા હા હા -

પિયત પાણીનું વ્યવસ્થાપન