ટપક સિંચાઈ પદ્ધતિની મોસમ પૂરી થયા બાદ કઈકઈ કાળજી લેવાની જરૂર પડે છે?

મોસમ પૂરી થયા બાદ ખેતરમાં પાથરેલી લેટરલ ને વાઈન્ડર ની મદદથી સંકેલી એવી જગ્યા એ ખુલ્લામાં મુકો. લેટરલ માંથી પાણી સંપૂર્ણ પણે નીકળી ગયેલ છે કે કેમ? એ સુનિશ્ચિત કરો જેથી કરીને ઉંદર દ્વારા લેટરલ ને કાતરવાનો પ્રશ્ન નિવારી શકાય.

પિયત પાણીનું વ્યવસ્થાપન