ટપક સિંચાઈ પદ્ધતિની દર અઠવાડિયે કઈ કઈ કાળજી લેવાની જરૂર પડે છે?

દર અઠવાડિયે સેન્ડ ફિલ્ટરને સાફ કરવું જોઈએ. સ્ક્રીન ફિલ્ટરની જાળી અને ડિસ્ક ફિલ્ટર ના એલિમેન્ટ ને ઢીલા કરી તેની યોગ્ય સફાઈ પણ અઠવાડિયામાં એક વાર કરવી જોઈએ. જરૂરીયાત જણાય તો લેટરલ, મેઈન લાઈન તથા સબ મેઈનલાઈન ફ્લશ કરો. ખેતરમાં દરેક શિફ્ટમાં જરૂરી પ્રવાહદર અને કાર્યકારી દબાણ તપાસવું જોઈએ. તમામ લેટરલના છેડા સુધી પાણી પહોંચે છે કે કેમ? એ ખાતરી કરવી જોઈએ..

પિયત પાણીનું વ્યવસ્થાપન