ટપક સિંચાઈ પદ્ધતિની દર મહીને કઈ કઈ કાળજી લેવાની જરૂર પડે છે?

દર મહીને,પંપનો પ્રવાહદર અને તેના આઉટલેટ પર દબાણ તપાસવું જોઈએ. લેટરલ, મેઈન લાઈન તથા સબ મેઈન લાઈન ફ્લશ કરો. (પાણીની ગુણવત્તાના આધારે વધુ અથવા ઓછા સમયગાળે ફ્લશિંગ ની જરૂર પડી શકે છે.) ફિલ્ટરનાં ઇનલેટ અને આઉટલેટ પર દબાણનો તફાવત તપાસવો જોઈએ અને તે સામાન્ય રીત ૦.૪ બાર સુધી હોય તો કોઈ વાંધો નથી એમ સમજવું.

પિયત પાણીનું વ્યવસ્થાપન