ટપક સિંચાઈ પદ્ધતિની જાળવણી માટે મુખ્યત્વે ક્યારે ક્યારે કાળજી લેવાની જરૂર પડે છે?

આપણે ટપક સિંચાઈ પદ્ધતિની સમયાંતરે કાળજી લેવાની થતી હોયછે.ટપક પદ્ધતિનો મહતમ લાભ મળી શકે તે માટે તેની વ્યવસ્થિત રીતે અને નિયમિતપણે કાળજી લેવામાં આવે તે અત્યંત જરૂરી છે. ટપક પદ્ધતિની કાળજીમુખ્યત્વે, મોસમની શરૂઆત કરતા પહેલા, દર મહીને, દર અઠવાડિયે, દર રોજ તથા મોસમ પૂરી થયા બાદ કાળજી લેવાની જરૂરિયાત પડતી હોય છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન