ટપક સિચાઈ પધ્ધતિના ફિલ્ડ યુનિટના ભાગો ક્યા ક્યા હોય છે ?

ફિલ્ડ યુનિટમાં મેઈન લાઈન, સબમેઈન લાઈન, ફિલ્ડ વાલ્વ, ફલશ વાલ્વ, લેટરલ/ ડ્રીપલાઈન, ડ્રીપર, ટેકઓફ, ગ્રોમેટ, કનેકટર, એન્ડ પ્લગ જેવા ભાગોનો સમાવેશ થાય છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન