હેડ યુનિટમાંથી પસાર થયેલા પાણીમાં કોઈ અશુધ્ધિઓ રહેવાની શક્યતા ખરી ?

આનો જવાબ હા અને ના એમ બે પ્રકારનો છે. જો હેડ યુનિટમાં વપરાતા બંને પ્રકારના ફિલ્ટરને સમયાંતરે સાફ ન કરવામાં આવે તો અશુધ્ધિ રહેવાની શક્યતા છે. પંરતુ જો બને પ્રકારના ફિલ્ટરને વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવે તો પાણીની સાથે કોઇપણ જાતની અશુદ્ધિ જવાની શક્યતા નહિવત છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન