પ્રાથમિક અને માધ્યમિક ફિલ્ટર ક્યાં વપરાય અને તેનો ઉપયોગ શું છે?

પ્રાથમિક ફિલ્ટરમાં મોટી અશુધ્ધિઓ દુર કરાય છે. જ્યારે માધ્યમિક ફિલ્ટરમાં બારીક અશુદ્ધિ પણ દુર થાય છે.પ્રાથમિક ફિલ્ટર તરીકે મુખ્યત્વે હાઇડ્રો સાઈક્લોન ફિલ્ટર તથા ગ્રાવેલ ફિલ્ટરનો ઉપયોગ થાય છે.જ્યારે માધ્યમિક ફિલ્ટરમાં મુખ્યત્વે ડિસ્ક ફિલ્ટર તથા સ્ક્રીન ફિલ્ટરનો ઉપયોગ થાય છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં એક પ્રાથમિક તથા એક માધ્યમિક ફિલ્ટર ફરજીયાતપણે ગોઠવવાની જરૂરિયાત રહેલ છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન