પાણીના પૃથક્કરણની ઉપયોગિતા શુ?

પાણીના પૃથક્કરણથી જમીનની વિદ્યુત વાહકતા,પી એચ વગેરે જાણી શકાય, પાણીમાં રહેલા ક્ષારોની માહિતી મળી શકે અને તેના આધારે પાણી કયા પાક માટે વધુ અનુકૂળ છે તે જાણી શકાય છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન