દાડમમાં ફળો ફાટતા અટકાવવા માટે શું કરવું જોઈએ?
• અનિયમિત અંતરે સિંચાઈ કરવાથી ફળો ફાટવાની શકયતાઓ વધારે છે. તેથી પાણીની ઉ૫લબ્ધતા મુજબ સિંચાઈનું અંતર સરખુ રાખવું જોઈએ.
• ભલામણ મુજબ બોરોનનો છંટકાવ કરવો.
દાડમ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ