દાડમમાં ઉત્પાદન વધારવા માટે વિશિષ્‍ટ માવજત કઈ છે?

• દાડમના છોડ ૫ર થડના નીચેના ભાગમાં ૬૦ સે.મી સુધી એક જ ડાળી વિકસવા દેવી. અને બાકીની ડાળીઓ કાપી નાંખવી જેથી મુખ્‍ય થડનો વિકાસ સારો થાય છે.
• મૂળમાંથી નીકળતા પીલા વખતો વખત કાઢી નાખવા.
• કેળવણીથી છોડને સારો આકાર આ૫વો..
• પાણી પીલા, એકબીજાને ક્રોસ કરતી, મૃત, સૂકી અને રોગિષ્‍ટ ડાળીઓની છટણી કરવી. ઘણી વખત ત્રણ થી ચાર થડની ડાળીઓ રાખવી.