લીંબુમાં બળીયા ટ૫કાંના રોગના નિયંત્રણ માટે શું કરવુ જોઈએ?

1. નિયંત્રણ માટે નવેમ્‍બર- ડીસેમ્‍બર, ફેબ્રુઆરી-માર્ચ, જૂન અને જુલાઈ-ઓગસ્‍ટમાં એમ કુલ ૪ વખત ૧૦:૫:૧૦૦ ના પ્રમાણવાળુ બોર્ડોમિશ્રણ અથવા તાંબાયુકત દવાનો છંટકાવ કરવો.
2. વાડીની સ્‍વચ્‍છતા જાળવવી તથા જમીનનો નિતાર જાળવવો.