બીજ મસાલા પાકોના ગ્રેડીંગ મશીન કયાથી અને કેટલી કિંમતમાં મળી શકે ?
બીજ મસાલા પાકોના ગ્રેડીંગ મશીન ગંગા એગ્રોફુડ ઈન્ડસ્ટ્રીઝ, સર્વે નં. ૩૪, પ્લોટ નં. ૯, સૌરાષ્ટ્ર પેપર બોર્ડ પાસે, શાપર, જી. રાજકોટ ફોન નં. (૦ર૮ર૭)રપ૪૦૪૧ ખાતેથી મળી શકશે. જેની અંદાજે કિંમત રૂા. ર૮ થી ૩૦ હજાર છે.
હળદર