મસાલા પાકોનું વાવેતર ખર્ચાળ અને જોખમી હોઈ તેના માટે વીમા કવચની અને સબસીડીની કોઈ જોગવાઈ હોય તો જણાવો.
મસાલાના મુખ્ય પાકો જેવા કે વરિયાળી અને જીરૂમાં સબસીડીની જોગવાઈ છે પરંતુ વીમા કવચની હાલમાં કોઈ જોગવાઈ થયેલ નથી.
હળદર
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ