આદુ તથા હળદરની ખેતી માટે મુખ્યત્વે કઈ જાતો વધારે પ્રચલિત છે.
હળદર તથા આદુની ખેતી માટે નીચેની જાતો વધારે પ્રચલિત છે.
૧) આદુ :- હિમાચલ, રીઓડીજાનેરો, સુપ્રભા, સુરાવી, સુરૂચી, મારણ.
ર) હળદર :- સુવર્ણા, રોમા, સુગંધમ, ગુજરાત હળદર-૧, લાકાડાંગ, સુરોમા.
હળદર