સુવા દાણાનો ઉપયોગ તથા મૂલ્યવર્ધન દ્વારા મળતા વળતર વિશે માહિતી આપશો.
સુવાદાણાના પોલીશ કરેલ દાણાની ઉપર ખાંડના દ્રાવણનો યોગ્ય છંટકાવ કરી તેને સુકવવા અથવા શેકી તેનો ઉપયોગ મુખવાસ તરીકે કરી શકાય છે.
સુવા દાણાના પાવડર તથા તેલનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં બહોળા પ્રમાણે થાય છે.
સુવાદાણાના પાકને મૂલ્યવર્ધન કરી તેના મૂલ્યમાં ર થી ૩ ગણો વધારો કરી શકાય છે.
૧૦૦ કિગ્રા સુવા દાણામાંથી બનતા પાવડર તથા તેલની કિંમત અનુક્રમે રૂા. ૬રપ૦/- તથા રૂા. ૭૯૧૯/- મળે છે.
સુવાદાણા