સુવાદાણાનું કેટલું ઉત્પાદન હેકટરદીઠ મળે ?

સુવાદાણા પાકનું હેકટરદીઠ ઉત્પાદન ૧૦૦૦ થી ૧૬૦૦ કિગ્રા મળે છે. આપણા ગુજરાતની સુવાદાણાની ઉત્પાદક્‍તા ૧૧૮ર કિગ્રા/હેકટર છે.

સુવાદાણા