સુવાદાણા પાકને નિંદણમુક્ત કઈ રીતે રાખી શકાય છે ?
સુવાદાણાના પાકને પ્રાથમિક વિકાસની અવસ્થાએ ખાસ નિંદામણમુક્ત રાખવો જોઈએ. વાવેતર પહેલા પેન્ડીમિથાલીન દવાને ૧૦ લીટર પાણીમાં પપ મિલી પ્રમાણે ઓગાળીને છંટકાવ કરવાની પ્રથા પ્રચલિત છે. આનાથી શરૂઆતના તબક્કામાં પાકને નિંદામણમુક્ત રાખી શકાય. બાદમાં બે થી ત્રણ હાથ નિંદામણ જરૂર મુજબ કરવા.
સુવાદાણા