સુવાદાણા પાકમાં સુગંધી તેલના ટકા કેટલા હોય છે ? તથા તેનો ઉપયોગ જણાવો.
સુવાદાણામાં સુગંધી તેલના ટકા ૩.૪ થી ૩.૬ સુધી હોય છે. સુવાદાણાનો ઉપયોગ મુખવાસ તેમજ આયુર્વેદિક દવામાં કરવામાં આવે છે.
સુવાદાણા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ