સુવાદાણાના પાકમાં કેટલા પિયતની જરૂરીયાત રહે છે ?
સુવાદાણાના પાકને મુખ્યત્વે ૭ થી ૮ પિયતની જરૂરીયાત રહે છે. સારી ભેજ સંગ્રહશક્તિવાળી જમીનમાં પિયતનો ગાળો લંબાવી એક પિયત ઘટાડી શકાય છે. સુવાદાણાનો પાક બિનપિયત પાક તરીકે ભાલ વિસ્તારમાં સારી રીતે ઉગાડવામાં આવે છે.
સુવાદાણા