સુવાદાણાનો પાક કેટલા મહિના ઉભો રહે છે ?

સુવાદાણાનો પાક પ થી પ૧/ર (૧પ૦ થી ૧૬૦ દિવસ) માં પાકે છે. યોગ્‍ય ઠંડુ તથા સૂકુ વાતાવરણ મળે તો ૧પ૦ દિવસમાં પાકી જાય છે.

સુવાદાણા