સુવાના પાકમાં રાસાયણીક ખાતરો કયારે અને કેટલા પ્રમાણમાં આપવા જોઈએ ?

સુવાદાણાના પાકને ૬૦ કિગ્રા નાઈટ્રોજન, ૩૦ કિગ્રા ફોસ્‍ફરસની ભલામણ છે. આમાંથી ૩૦ કિગ્રા નાઈટ્રોજન તથા ૩૦ કિગ્રા ફોસ્‍ફરસ પાયામાં આપવો જોઈએ. બાકી રહેલ નાઈટ્રોજનની પૂર્તિ ખાતર તરીકે ઉગાવા પછી ૩૮ થી ૪૦ દિવસે એમોનિયમ સલ્‍ફેટના સ્‍વરૂપમાં આપવો જોઈએ તથા પાયામાં ૮ થી ૧૦ ટન/હેકટર સેન્‍દ્રિય ખાતર આપવાની ભલામણ છે.

સુવાદાણા