સુવાદાણાની ખાસ સુધારેલી જાતો કઈ કઈ છે ?

સુવાદાણા એક અગત્‍યનો મસાલા પાક છે અને આપણા ગુજરાતની ઘણી ખરી જમીનમાં માફક આવે છે. અત્‍યારે ગુજરાતમાં સુવાદાણા પાકની મુખ્‍ય બે જાતોનું વાવેતર થાય છે.
(૧) ગુજરાત સુવા - ૧
(ર) ગુજરાત સુવા - ર

સુવાદાણા