સુવાના વાવેતર માટે બે હાર વચ્‍ચે કેટલું અંતર રાખવુ તથા વાવેતર માટે શું કાળજી રાખવી જોઈએ ?

સુવાદાણાના વાવેતરમાં બે હાર વચ્‍ચે ૩૦ થી ૪પ સેમીનું અંતર રાખવું જોઈએ તથા બીજ વધારે ઉંડા ન પડે તથા ઉપર પણ ન રહે તેવી રીતે બળદથી કે ટ્રકટરથી ચાસમાં વાવેતર કરવાની ભલામણ છે. સુવાનું બિયારણ ઝીણું હોવાથી તેની સાથે રેતી મિશ્ર કરીને વાવેતર કરી શકાય.

સુવાદાણા