સુવાના વાવેતર માટે આપણે કેટલુ બિયારણ જોઈએ ?

સુવાના વાવેતર માટે હેકટરદીઠ ૪ થી ૬ કિગ્રા બિયારણની જરૂરીયાત રહે છે. બિયારણને વાવતા પહેલા થાયરમ દવાનો ૩ ગ્રામ / કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી.

સુવાદાણા